Role Overview
Fortune Fresh Mango Farm is hiring a mid-level Farm Manager - ફાર્મ મેનેજર. This is a full-time role in IN. posted 3 weeks ago. Full responsibilities, required qualifications, and the apply link are listed in the description below.
Resume Keywords to Include
Make sure these keywords appear in your resume to improve ATS scoring
Job Description
ફાર્મ મેનેજર - જોબ પ્રોફાઈલ
આંબા વાડીનું દૈનિક સંચાલન
- વાડીની રોજિંદી કામગીરીનું આયોજન અને દેખરેખ રાખવી.
- વાડીની સ્વચ્છતા અને યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવી.
વાવેતર અને પાક વ્યવસ્થાપન
- નવા છોડનું વાવેતર, ગેપ ફિલિંગ અને છોડની વૃદ્ધિ પર નજર રાખવી.
- સિઝન મુજબ પાક વ્યવસ્થાપન કરવું.
સિંચાઈ અને ખાતર વ્યવસ્થા
- પાણી આપવાની (Irrigation) યોજના તૈયાર કરવી
- ખાતર અને પોષક તત્ત્વો યોગ્ય સમયસર આપવાની દેખરેખ રાખવી.
લાયકાત (Qualification)
- કૃષિ / હોર્ટિકલ્ચર ક્ષેત્રનો અનુભવ અથવા ડિગ્રી પ્રાથમિકતા.
- આંબા વાડી સંચાલનનો અનુભવ હોવો અનુકૂળ.
- ટીમ મેનેજમેન્ટ અને પ્રોબ્લેમ સોલ્વિંગ કુશળતા.
જરૂરી કુશળતાઓ (Skills)
- Orchard Management
- Irrigation & Fertigation Knowledge
- Pest & Disease Management
- Labour Management
- Record Keeping
- Communication & Planning Skills
- જીવાત અને રોગ નિયંત્રણ
- જીવાત અને રોગોની ઓળખ કરી સમયસર દવા/સ્પ્રે કરાવવું.
- વાડીની તંદુરસ્તી જાળવવી.
- કાપકૂટ અને વૃક્ષ સંભાળ (Pruning & Canopy Management)
- વૃક્ષોની કાપકૂટ અને યોગ્ય આકાર જાળવવો.
- ઉપજ વધે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી.
- મજૂર અને સ્ટાફ મેનેજમેન્ટ
- મજૂરોની ભરતી, કામનું વહેંચાણ અને દેખરેખ રાખવી.
- કામ સમયસર અને ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું.
- હાર્વેસ્ટિંગ અને પોસ્ટ-હાર્વેસ્ટ મેનેજમેન્ટ
- કેરી તોડવાની પ્રક્રિયાનું આયોજન કરવું.
- ગ્રેડિંગ, પેકિંગ અને ડિસ્પેચની દેખરેખ રાખવી.
- રેકોર્ડ અને ખર્ચ વ્યવસ્થાપન
- ખાતર, દવા, મજૂરી અને ઉત્પાદનનો રેકોર્ડ રાખવો.
- ખર્ચ અને આવકનું મોનીટરીંગ કરવું.
- માર્કેટિંગ અને વેચાણ સંકલન
- વેપારીઓ/ખરીદદારો સાથે સંકલન રાખવું.
- વેચાણ અને બજારભાવ અંગે અપડેટ રહેવું.
ખાસ નોંધ :
1. સવારે 7.55 વાગ્યે ફાર્મ પર હાજર થવું, સમય સવારે 8 થી સાંજે 6 નો રહેશે.
2. આવ્યા બાદ પોતાની અને મજૂરોની હાજરી બિટ્રીક્સ સિસ્ટમ માં આપવી અને ફાર્મ ઉપર લગાવેલ બાયોમેટ્રિક મશીન માં પણ પૂર્વી.
3. આખા દિવસનું કામ લઇ લેવું અને કહ્યા પ્રમાણે સાંઝ સુધીમાં કામ પૂરું કરાવવું.
4. જરૂર પડે તો મજુર ની વ્યવસ્થા કરવાની.
5. દિવસ દરમ્યાન કામ પૂરું થાય તેમ-તેમ ફોટા પાડી ને તથા વિડિઓ બનાવી ને મોકલવા ના રહેશે.
6. આખા દિવસનું રિપોર્ટિંગ સાંજે કરીને જ જવાનું અને જવા માટે ઉતાવળ કરવી નહિ.
7. દવાનો છંટકાવ થતો હોય ખેડ ચાલતી હોય કે કેરીની સીઝન માં મોડું થઇ શકે.
8. ખેતીના સાધનો તેમજ ટ્રેક્ટર ની જાળવણી કરવી.
9. દવા, ખાતર , ડીઝલ તથા મજૂરો ની હાજરી નો હિસાબ રાખવો.
10. જરુર પડ્યે એ.ટી.એમ. માંથી પૈસા ઉપાડતા આવડવું જોઈએ .
11. દર મહિને પગાર તારીખ 1 થી 10 દરમયાન થશે, આ સિવાય એડવાન્સ કે લોન આપતા નથી. ક્યારેક સંજોગો અનુસાર પગાર માં મોડું થઇ શકે, જોકે 38 વર્ષો માં ક્યારેય એવું બન્યું નથી.
12. નિયમિત રહેવું - રજા જોઈતી હોય તો અગાઉ થી જાણ કરવી અને કંપનીનું કામ બગડે નહિ એ રીતે રજા લેવી.
13. વહાર્ટસપ અને ઈન્ટરનેટ પ્લાન એકટીવ હોય તેવો મોબાઈલ હોવું જરૂરી છે.
14. બાઈક પોતાનું વાપરવાનું રહેશે
15. ગુગલ મેપ થી લોકેશન ઉપર પહોંચતા આવડવું જરૂરી અને બિટ્રીક્સ 24 સિસ્ટમ માં આપેલ ટાસ્ક આપેલા સમય માં પુરા કરવાના રહેશે, બિટ્રીક્સ 24 માટે ટ્રેનિંગ આપવા માં આવશે.
16. શિસ્તનું પાલન કરવું - અસભ્ય વર્તન જરા પણ ચલાવવામાં આવશે નહિ.
17. સારા કામ માટે નક્કી કર્યા મુજબ ઈન્સેન્ટિવ આપવામાં આવશે.
Job Type: Full-time
Pay: ₹15,000.00 - ₹25,000.00 per month
Benefits
- Flexible schedule
Ability to commute/relocate:
- Navsari, Gujarat: Reliably commute or planning to relocate before starting work (Required)
Application Question(s):
- નામ :
- ભણતર :
- સરનામું :
- મોબાઇલ નંબર :
- અનુભવ :
- હાલ મળતો પગાર :
- અપેક્ષિત પગાર :
- બાઈક ચલાવતા આવડે છે ? :
- પોતાનું બાઈક છે ? :
- હમણાં ક્યાં જોબ કરો છો ?
Experience
- total work: 1 year (Preferred)
Work Location: In person
Frequently Asked Questions
How do I apply for the Farm Manager - ફાર્મ મેનેજર position at Fortune Fresh Mango Farm?
Use the Apply button above to submit your application directly to Fortune Fresh Mango Farm. Most applications take less than 5 minutes if your resume and contact details are ready, and you'll be routed to the employer's official application system to finish.
Where is the Farm Manager - ફાર્મ મેનેજર position at Fortune Fresh Mango Farm located?
This position is based in IN. Fortune Fresh Mango Farm has not indicated remote or hybrid options for this role, so candidates should plan for on-site work.
What does a Farm Manager - ફાર્મ મેનેજર at Fortune Fresh Mango Farm earn?
Fortune Fresh Mango Farm has not disclosed a salary range in this posting. Many employers share specifics later in the interview process; you can also ask during a recruiter screen if compensation transparency is important to you.
When was the Farm Manager - ફાર્મ મેનેજર role at Fortune Fresh Mango Farm posted?
This role was posted on May 23, 2026 (27 days ago). It's still listed as actively hiring; we re-confirm openings against the source system multiple times per day and remove closed roles.
AI-powered job search
Get every job scored to your resume
Upload your resume and get jobs ranked, your resume tailored, and employee contacts found automatically.
Get Started FreeNo credit card to start